જેમાં બાળકો અલગ અલગ પ્રકારના પહેરવેશ પહેરીને શાળા એ આવ્યા હતાં. જેમાં ગુજરાતી, પંજાબી, બંગાળી, ભરવાઙી , વગેરે અમુક બાળકો ફળ ના પોશાકમાં તૈયાર થઈ ને આવ્યા હતાં. થોઙિ વિદ્યાર્થીનીઓ હિમા દાસ અને પી.વી. સિંધુ બનીને આવી હતી. વિધાર્થીઓ ગાંધીજી , પોલીસ મેન બન્યા હતા.