તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે ની સતત ૩૪વર્ષ થી સરતાનપર બંદર થી ચોટીલા પદ યાત્રા સંધ નુ આયોજન બારૈયા તુલસીભાઇ હરખાભાઈ તેમજ ચુડાસમા લાલજીભાઈ ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ તારીખ – ૨૪/૯/૨૦૧૯ ના રોજ સવારે ૭-૩૦ કલાકે ચા-નાસ્તો કરાવી ને ગામ ના આગેવાનો દ્વારા પ્રસ્થાન કરાવવા મા આવ્યો હતો આ પદ યાત્રા સંધ મા આસરે ૧૩૦ જેટલા ભાઈ બહેન જોડાયા હતા