GujaratBhavnagar ભાંગલીગેટ ખાતે દબાણ હટાવવાની કામગીરી યથાવત By admin - September 24, 2019 431 શહેરનાં તળાજા રોડ પર ભાંગલીગેટ વિસ્તારમાં મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે. આજે પણ ગેરકાયદેસર બનાવેલા પાકા બાંધકામોના દબાણો પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યા હતા.