રેઇન્બો ફાઉન્ડેશન-ભાવનગર દ્વારા નેત્રયજ્ઞ યોજાયો…

412

રેઇન્બો ફાઉન્ડેશન દ્વારા વિવિધ આરોગ્ય-વિષયક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. સંસ્થા દ્વારા આંખની તપાસ અને મોતિયાનાં ઓપરેશન માટેના કેમ્પનું આયોજન થાય છે. જેનો લાભ જરૂરીયાતમંદ દર્દીઓ મળે છે. આંખની તપાસ માટે આવતાં તમામ દર્દીઓને સવારે ચા-નાસ્તો આપવામાં આવે છે, ત્યાર બાદ એમની આંખોની તપાસ થાય છે અને તથા ઓપરેશનવાળા દર્દીઓને દાતાશ્રીઓ તરફથી ભોજન કરાવવામાં આવે છે. વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવે છે

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઘનશ્યામનગર પ્રા.શાળામાં પર્યાવરણ અભ્યાસ અંતર્ગત શાકભાજી, ફળ,ફુલનું પ્રદર્શન યોજાયું