દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં “શુ તમારા માં છે કામયાબી પામવા નો આત્મ વિશ્વાસ ? શીર્ષક હેઠળ સેમિનાર યોજાયો દિવ્ય ભાસ્કર અને જીલેક્ટ કંપની સંયુક્ત ઉપક્રમે આયોજિત સેમિનાર માં હજારો વિદ્યાર્થી ઓ શિક્ષક શ્રી ઓ અને સંતો ની વિશાળ ઉપસ્થિતિ માં સ્પર્ધાત્મક પરીક્ષા ઓ નવીનતમ ટેકનોલોજી ઓ શોધ સંશોધનો જ્ઞાન પ્રેરક સેમીનાર સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે અદમ્ય ઉત્સાહિત કરતું સુંદર માર્ગદર્શન અપાયું હતું