દામનગરમાં સ્ટેટના મુખ્ય માર્ગ પર બનેલ નાળાના બંને છેડા ફુટ કરતા વધુ બેસી ગયા

479

દામનગર શહેર માં સ્ટેટ ના મુખ્ય માર્ગ પર કરોડો ના ખર્ચે બનેલ નાળા ના બંને છેડા એકાએક ફૂટ કરતા વધુ બેચી ગયા નાના મોટા વાહન ચાલકો દાદર જેવા રોડ પર વાહન ચલાવવા મજબૂર   કમર તોડ રસ્તા પર ધડાઘડી દાદર  ઉતરતા ચડતા વાહનો કમર તોડ

દામનગર શહેર માં ઢસા ગારીયાધાર રોડ પર બનેલ નવા નાળા ના બંને છેડા એકાએક એક  ફૂટ નીચે બેચી જતા મુખ્ય રોડ ની બંને બાજુ દાદર જેવો ટપા વાળો રોડ બન્યો

અમરેલી જિલ્લા ના દામનગર શહેર માં પ્રવેશતા સ્ટેટ ના ધોરી માર્ગ પર એક ફૂટ ના દાદર જેમ  મુખ્ય માર્ગ પર  ટપા પડી ગયા માર્ગ મકાન ને અખબારી અહેવાલ થી ધ્યાન આવતા સ્ટેટ ના માર્ગ વિભાગે નાળા ના બંને બેચી ગયેલ છેડા ઓ પર માત્ર થોડી કાંકરી નાખી લ્યો

દામનગર શહેર માં પ્રવેશતાજ કોઈ પણ વાહન ચાલક એક ફૂટ ના દાદર ના પગથિયાં જેમ ઉતરે તેમ વાહન ઉતારે ભારે પછડાટ  સાથે કમર ના મકોડા ખસી જાય તેવા ટપા પડી ગયા છે સ્ટેટ ના માર્ગ પર બનેલ નવા નાળા ના બંને છેડા બેચી જતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલી ઓ

ઢસા ગારીયાધાર રોડ રીત સર દાદર બની ગયો કરોડો ના ખર્ચે બનેલ નાળા ના બંને છેડા એક ફૂટ નીચે બેચી ગયા નાના મોટા તમામ વાહનો ધડાઘડી પડી રહ્યા છે

સ્ટેટ ના માર્ગ પર કરોડો ના ખર્ચે નાળુ બનાવ્યું પણ બંને તરફ ના છેડા એક ફૂટ જેટલા નાળા થી નીચે જતા રહ્યા પુલ પર પ્રવેશ કરતા દરેક વાહન ચાલકો ભારે મુશ્કેલી થી આ  દાદર ચડી રહ્યા છે કમર તોડ રોડ અંગે સ્ટેટ ના માર્ગ મકાન વિભાગ યોગ્ય કરે તેવી માંગ

Previous articleગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં આનંદબજારનો કાર્યક્રમ
Next articleએક બાપુની કથા બીજા બાપુની ભાવપૂર્ણ વાણીમાંઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી