ભાવનગર શહેરમાં ઘોઘારોડ પર આવેલી તેજસ્વી પ્રાથમિક શાળામાં સ્વચ્છતા ફિ સેવા અંતર્ગત એક જાગૃકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સીઆઈએસએફ ભાવનગર એરપોર્ટના સદસ્યો દ્વારા પ્લાસ્ટીકનો યુઝ ન કરવા માટે એક સોંગદ પણ લેવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં સીઆઈએસએફ ભાવનગર એરપોર્ટના જવાનો તથા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.