રાજુલા-મહુવા એસ.ટી. બસ શરૂ કરવા માંગણી

872
guj1132018-6.jpg

રાજુલા-મહુવા લોકલ એસ.ટી.બસ શરૂ નહીં થાય તો વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા રોકો આંદોલન મંગળવારે વિકટર ખાતે સવારે રસ્તા રોકોનો કાર્યક્રમ રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી મહુવા અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી અને જો મંગળવાર સુધીમાં યોગ્ય નહી થાય તો ના છુટકે ગાંધી ચીંધ્યા માર્ગે વિદ્યાર્થીઓ આંદોલન કરશે તેવી ચિમકી અપાઈ હતી.    

Previous articleમૃતકોને નંદકુંવરબા કોલેજ દ્વારા સ્મરણાજલી
Next articleવિકટર ગ્રા.પં.નાં ઉપસરપંચે સંભાળ્યો