ધંધુકા દક્ષિણા મૂર્તિ શાળા ખાતે ક્રાઈમ અવરનેસ સેમિનાર યોજાયો

433

દક્ષિણામૂર્તિ વિદ્યામંદિર ખાતે સાઇબર ક્રાઇમ અવેરનેસ અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં  શાળાના વિદ્યાર્થીઓ ને ગાંધીનગર સી.બી.આઈ ના અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત ધંધુકા પોલીસ સ્ટેશન ના પી.આઈ. કૉલચા અને તેમના સમગ્ર સ્ટાફ દ્વારા સાઇબર ગુનાઓ થી બચવા અંગે ,ટ્રાફિક નિયમો અંગે ,મહિલા સુરક્ષા, પ્રોકસો જેવા કાયદાઓ  અંગે વિગતવાર સમજણ  આપી હતી. શાળા ના આચાર્ય ભરત ભાઈ પરમાર દ્વારા વિધાર્થીઓ ને માહિતી મળે,જાગૃતતા આવે એટલા માટે સમગ્ર કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખશ્રી અશોકભાઈ બારૈયા, ટ્રસ્ટી  ધર્મેશભાઈ દાણીધરીયા ,અશોકભાઈ જમોડ ઉપસ્થિત રહ્યા હતા

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા સ્પર્ધકોએ કલાના પ્રસ્તુત કરી મંત્ર મુગ્ધ કર્યા
Next articleસાઉથ ઈન્ટરનેશનલ સ્કુલ કરોડા મુકામે એજયુકેશનલ ઈનોવેશન ફેર યોજાયો