જ-રોડ ઉપર રીક્ષાને રોજડું અથડાતા અકસ્માત : ડ્રાઈવરને ઈજા

952
gandhi1232018-3.jpg

ગાંધીનગરના વીવીઆઈપી રોડ એવા જ-રોડ ઉપર અવાર-નવાર માર્ગ ઓળંગતા રોજડાના ટોળા અકસ્માત સર્જે છે.
એવો જ એક અકસ્માત આજ રોજ જ-રોડ ઉપરથી પસાર થતી રીક્ષા સાથે ધડાકાભેર રોજડું અથડાતા રીક્ષાનો ભુકો બોલી ગયો હતો. તેમજ ડ્રાઈવરને ઈજા થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

Previous articleરાજ્યસભાના કોંગી ઉમેદવાર તરીકે બાબરિયા નિશ્ચિત, બીજા નામ પર સસ્પેન્સ
Next articleનિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા ઉર્જા ઉત્સવ કાર્યક્રમ યોજાયો