કઠોદરા ખાતે વૈદિક નવરાત્રીનું આયોજન

1092

દિવ્યધામ સમિતિ સુરત દ્વારા સેવા ધામ આશ્રમ કઠોદરા ખાતે વૈદિક  નવરાત્રી નું આયોજન કરવામાં આવેલું છે, દિવ્ય ધામ ની દિવ્ય જ્યોતને આશ્રમ પર ભવ્ય સામૈયા કરી જ્યોતની પધરામણી કરવામાં આવી છે આ સામૈયા માં મોટી સંખ્યા માં વડીલો, આમંત્રિત મહેમાનો બાળકો જોડાયા હતા ,અને દરરોજ સાંજે વધાસીયા પરીવાર ના સભ્યો દ્વારા માતાજી નુ અનુષ્ઠાન કરવામાં આવશે અને સાથે રાસ ગરબા લઈ માતાજી ના ગુણગાન ગાશે.

Previous articleગુજરાતમાં મેઘકહેર : ભાણવડમાં આઠ ઇંચથી વધુ વરસાદ
Next articleપચ્છેગામ ખાતે સાયકલ વિતરણ કરાયું