ધંધુકા એસ.ટી ડેપો આગળજ ટ્રાફિકની સમસ્યા

408

ધંધુકા એસ.ટી ડેપો ના નવનીકરણ નુ કામ ચાલી રહયુ છે તેથી હાલ મા એક જ દરવાજા થી એસ. ટી બસો ને ડેપો મા લઈ જવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત ડેપો ના મુખ્ય દરવાજા પાસે જાહેર મા લોકો પોતાની ફોર વ્હીલર વાહનો રસ્તામાં અડચણ રૂપ પાર્કિંગ કરે છે તેથી રોજ બપોરના સાડા બાર વાગ્યા થી એક વાગ્યા સુધી રસ્તા ઉપર ટ્રાફિક જામ ની રામાયણ સર્જાય છે તેમ છતાં એસ ટી તંત્ર અને પોલીસ મૌન સેવી રહયુ છે ત્યારે આ રોજિંદી સમસ્યા હલ થાય તેવુ લોકો ઈચ્છી રહયા છે.

Previous articleબનાસકાંઠાના ભાભરમાં ૮ ઇંચ વધુ વરસાદ
Next articleતલાટી મંત્રી આનંદભાઈ ખસિયાનો વિદાય સમારોહ યોજાયો