આજ રોજ તારીખ ૩૦ ૯ ૨૦૧૯ ના સોમવાર રોજ વલભીપુર તાલુકા હેલ્થ સુપરવાઇઝર નામદેવ સિંહ બી ચુડાસમા નો વિદાય સમારંભ કાનપર મુકામે બાલા હનુમાનજી આશ્રમ ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ગણ તરીકે જિલ્લા મેલેરીયા અધિકારી ડોક્ટર બીપી બોરીચા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પી કે સિંગના માર્ગદર્શન મુજબ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય શાખાના કર્મચારી અધિકારીગણ વલભીપુર ઉમરાળા તાલુકા હેલ્થ ઓફિસર નો તમામ સ્ટાફ તથા જિલ્લા તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાના તમામ સુપરવાઇઝર ઓ હાજર રહેલ આ કાર્યક્રમમાં મુખ્ય શુભેચ્છા તરીકે શાખાના શ્રી આર આર મોરી યજમાનપદે રહ્યા હતા આ કાર્યક્રમ ખુબ ઉત્સાહ અને શિષ્ટ પૂર્વક આ સમારંભમાં તમામ કેડરના પ્રતિનિધિઓ પોતાના વક્તવ્ય આપતા ભાવુ થયેલ જોવા મળે કાર્યક્રમના અંતે આ કાર્યક્રમના મુખ્ય આયોજક રણજીતસિંહ આર મોરી એ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અધિકારી કર્મચારી તથા મહેમાનોનું ઉદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ બાલા આશ્રમના મહંત હરિ ઓમ ચરણદાસજી બાપુના આશીર્વાદ પાઠવેલ