દામનગરમાં નવોદિત કલાકારો માટે ઉગતા સુરજની સાંજે કાર્યક્રમ યોજાયો

665
guj1232018-5.jpg

દામનગર શહેરમાં નવોદિત કલાકારો માટે લક્ષ એજયુકેર એન્ડ એકેડમી દ્વારા આયોજિત ઉગતા સુરજની સાંજે કાર્યક્રમને સફળતા મળેલ ગતરાત્રે પટેલ વાડી દામનગર ખાતે (ઉગતા સુરજની સાંજે) કાર્યક્રમમાં નવોદિત કલાકારોએ શહેરીજનોને આફરીન કર્યા હતાં. કથક નૃત્યાંગના મીરાબેન વ્યાસ શિગ્રહ ચિત્રકાર સવાણી, ગઝલ ગાયક સેજુ હિન્દી ફીલ્મ ગીત રાવલ ડાન્સ ગાયન વાદન સહિત કલાવૃંદ દ્વારા ઉગતા સુરજની સાંજે પણ ભાસ્કર ઉગ્યાનો ભાસ કરાવતા કલાકારોની ટેલેન્ટ જોઈ શહેરીજનો દ્વારા વાહ વાહનો ઉદગાર નિકળ્યો, હજારોની મેદનીએ ઉભા રહીને પણ ઉગતા સુરજની સાંજે કાર્યક્રમ માણ્યો વિશાળ મેદની વચ્ચે નવોદિત કલાકારોએ રજુ કરેલ કૃતિઓ ભિનય જોઈને કલાકારોમાં રહેલ કલાને ઉજાગર કરતી સંસ્થાની સરાહના કરતા શ્રોતાઓ મુર્તિમંત્ર બન્યા હતાં. 

Previous articleરાજ્યસભાના ફોર્મ ભરવામાં રાજુલા ભાજપના આગેવાનો ઉમટી પડશે
Next articleધંધુકા આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને પોલીયોના ટીપા અપાયા