દક્ષ પ્રજાપતિ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ભાવનગર ના થોરડી ગામ તણસા ગામ ભંડારીયા ગામ વેળાવદર ગામ માં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો તેમાં સમાજના બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગામના આગેવાનો પ્રજાપતિ સમાજના આગેવાનો તથા વડીલો ની ઉપસ્થિતિ માં દર વર્ષની જેમ આ વર્ષે પણ સફળતાપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો.