રાજુલા તાલુકાના મજાદર (કાગધામે) કાગેશ્વર મહાદેવ મંદિર નવનિર્માણ માટે મોરારીબાપુ દ્વારા ખાતમુર્હુત કરાયું. જેમાં પદ્મશ્રી દુલા ભાયા કાગના પૌત્ર બાબભાઈ રામભાઈ કાગ, સહદેવભાઈ બાબાભાઈ કાગ, જયદેવભાઈ બાબાભાઈ કાગ, અર્જુનભાઈ બાબાભાઈ કાગ, સ્વ.વિરાભાઈ રામભાઈ કાગ, પુત્ર હરદેવભાઈ વીરાભાઈ કાગ, પ્રતાપભાઈ વીરાભાઈ કાગ, બીજલભાઈ વીરાભાઈ કાગ, ઈશભાઈ રાજવીરભાઈ કાગ તેમજ પુનાભાઈ વલ્કુભાઈ ગીયડ તેમજ મજાદર કાગધામના સમસ્ત ગઢવી પરિવાર સહિત બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહેલ.