ઈસ્લામ ધર્મના પયગમ્બર હઝરત મોહંમદ મુસ્તુફાની પુત્રીની જન્મજયંતિ નિમિત્તે અંજુમને સક્કાએ સકીના તથા હુસૈની ગ્રુપ દ્વારા ભાવનગર બ્લડ બેંકના સહયોગથી ઝયનબીયા હોલ, આંબાચોક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીસંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યુ હતું. તસ્વીર : મનીષ ડાભી