મહાત્મા ગાંધીના ૧પ૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં ભાવનગર એરપોર્ટ પર એએઆઈ, સીઆરએસએફ તથા અન્ય એજન્સીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા તથા પ્લાસ્ટીક મુકત ભારત અભિયાનના અંતર્ગત શપથ ગ્રહણ સમારોહ, મોટાપાયે સફાઈ અભિયાન તથા એક જાગરૂકતા રેલી પણ નિકાળવામાં આવી જેથી કરીને આસપાસ રહેતા સ્થાનિક લોકો પર પણ પ્રભાવ પડ્યો અને એમના દ્વારા આ કાર્યક્રમની પ્રશંસા થઈ અનેત ેઓ ખુદ પણ આ કાર્યક્રમમાં ભાગીદાર બન્યાં.