મહુવા દયાળ પ્રાથમિકશાળામાં અનેક સ્પર્ધા યોજાઈ

374

મહુવાની દયાળ પ્રાથમિક શાળામાં અનેક સ્પર્ધા કાર્યક્રમ યોજાયો    રાસ ગરબા નુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમા જુનવાણી કાર્યક્રમ  યોજાયા હતા   શાળા  ના  આચાર્ય  ના જણાવ્યા મુજબ વિધાર્થીઓ જુની રમતો ભુલી ના જાઈ તે માટે  થાળી સ્પર્ધા  સહીત ના કાર્યક્રમો યોજાયા હતા જેમા વિધાર્થીઓ ને ઈનામો થી નવાજવામાં આવ્યા હતા

Previous articleઆંતરરાષ્ટ્રીય કક્ષાની સર્પદંશ સંશોધન સંસ્થાનનું નિર્માણ કરાશે : વન મંત્રી વસાવા
Next articleલોગંડી ગામના પોપટભાઈ શિયાળને ચેકઅર્પણ