દામનગરમાં સુપોષણ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

438

દામનગર શહેર માં મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત વ્રજકુંવરબેન મહિલા પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીય સુપોષણ અભિયાન અંતર્ગત યોજાયો વિવિધ કાર્યક્રમો ના સમાપન અને મહાત્મા ગાંધી ની ૧૫૦ મી જન્મ જ્યંતી ની ઉજવણી પ્રસંગે સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિ ઓ આયોજિત માં ઉત્સાહ ભેર ભાગ લેતી બહેનો ને અભિવાદીત કરતા અગ્રણી ઓ રાષ્ટ્રીય સુપોષણ અભિયાન માર્ગદર્શન સેમિનાર માં મહિલા ઓ કિશોરી ઓ અને બાળકો ને સુપોષમ આહાર અંગે વિસ્તૃત માર્ગદર્શન અને પોષણ યુક્ત આહાર થી અવગત કરાયા હતા ખૂબ મોટી સંખ્યા માં મહિલા ઓ એ ભાગ લીધો હતો સપ્ટેમ્બર માસ ને રાષ્ટ્રીય સુપોષણ માસ જાહેર કરતા સપ્ટેમ્બર માસ  દરમ્યાન સંસ્થા દ્વારા યોજાયેલ સુપોષણ અંગે રેલી ઓ વાગની સ્પર્ધા ઓ નિબંધ પોષણ મેળા મુક અભિનય પપેટ શો સહિત ના રંગારંગ કાર્યક્રમો ની ઉજવણી કરાય હતી સંસ્થા દ્વારા ચાલતી વિવિધ પ્રવૃતિ ઓ માં ઉત્સાહભેર ભાગ લેતી બહેનો નો ઉત્સાહ વધારતા વડીલ અગ્રણી શ્રી જીવનભાઈ હકાણી હરજીભાઈ નારોલા માધવજીભાઈ સુતરિયા બટુકભાઈ શિયાણી વસંતભાઈ ડોબરીયા નટવરગિરીબાપુ ઘનશ્યામભાઈ પરમાર રજનીભાઇ ધોળકિયા નટુભાઈ ભાતિયા સહિત ના ઓ રાષ્ટ્રીય સુપોષણ અભિયાન ઉજવણી સમાપન પ્રસંગે હાજરી આપી આયોજન નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી મહાત્મા ગાંધી ની ૧૫૦ મી જન્મ જ્યંતી ની ઉજવણી અંગે સ્વચ્છતા ની હિમાયત કરતા સિંગલ યુઝ પ્લાસ્ટિક ના વપરાશ ને બંધ કરી સ્વંયમ સ્વચ્છાગ્રહી બનો નો સંદેશ આપતા જીવનભાઈ હકાણી અને હરજીભાઈ નારોલા એ મનનીય માર્ગદર્શન આપ્યું હતું.

Previous articleરોટરેકટ કલબ દ્વારા ગાંધી જયંતિનિ ઉજવણી કરાઈ
Next articleધોબી સોસાયટી પાસે છોટા હાથીમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો