Uncategorized બાબરામાં પોલિયો રવિવારની ઉજવણી By admin - March 13, 2018 831 બાબરા ખાતે પોલિયા નાબુદી અભિયાન દીને લાઠી બાબરા દામનગરના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને અર્બન હેલ્થ બ્લોકના સ્ટાફ સીએસી બાબરા પીએસી સહિતના કર્મચારીઓની હાજરીમાં બાળકો પોલિયાના ટીપા પીવડાવ્યા.