GujaratBhavnagar તળાજાના સરતાનપર બંદર ગામે નવરાત્રી મહોત્સવનું આયોજન By admin - October 4, 2019 624 તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે દિપસાગર પ્રાથમિક શાળા સરતાનપર ના બાળકો દ્વારા નવરાત્રી મહોત્સવની શાનદાર ઊજવણી કરવામાં આવી ઉજવણી બાદ પાવભાજી નો સ્વાદ માણ્યો હતો.