ભાવનગર રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે આજે રેલ્વે હોસ્પિટલ ભાવનગર પરાનાં સહયોગથી પોલીસ સ્ટાફ માટે મેડીકલ ચેકઅપ કેમ્પ યોજવવામાં આવ્યો હતો રેલ્વે પીએસઆઈ ટી.બી. રામાનુજની દેખરેખ હેઠળ યોજાયેલા. મેડીકલ ચેકઅપ કેમ્પમાં રેલ્વે પોલીસનાં તમામ સ્ટાફનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.