ગારિયાધાર ભાજપ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા

733
bvn1332018-6.jpg

ગારિયાધાર યુવા ભાજપ શહેર સંગઠન દ્વારા આજરોજથી શરૂ થનાર બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને એમ.ડી. પટેલ હાઈસ્કુલ અને આર.એમ. શાહ કન્યા વિદ્યાલય ખાતે મીઠુ મો કરાવી શુભેચ્છા પાઠવી હતી.

Previous articleનવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ
Next articleરાજુલામાં પગારથી વંચીત કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન