બિસ્માર માર્ગ પ્રશ્ને ગ્રામજનો દ્વારા આવેદન પાઠવ્યું

652
bvn1332018-7.jpg

ઘોઘા તાલુકાના નથુગઢથી સાણોદર, વાવડી ગામને જોડતો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોય જેના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે તકલીફો વેઠવી પડી રહી હોય જે સંદર્ભે નવો રોડ તત્કાલ બનાવવાની માંગ સાથે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Previous articleરાજુલામાં પગારથી વંચીત કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન
Next articleફોર્ચ્યુનર કાર-તોતીંગ હલર વચ્ચે ગમખ્વાર અકસ્માત