બોટાદ જીલ્લાના રાણપુરમાં ધી.જન્મભુમિ હાઈસ્કુલ ખાતે નવરાત્રી નિમિત્તે હાઈસ્કુલના કેમ્પસમાં ગરબા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં ૧૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ ડી.જે.ના તાલે ગરબે ઘુમ્યા હતા.આ ગરબા મહોત્સવમાં ધી.જન્મભુમિ હાઈસ્કુલના આચાર્ય અનિલભાઈ ગોહીલ સહીત સ્ટાફના કર્મચારીઓ પણ ગરબે રમ્યા હતા.