વિભાવરીબેન દવેના હસ્તે સફાઈ કામદારને નિમણુંકપત્ર એનાયત કરાયા

461

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા મારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ખાતે રોજમદાર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતાં સફાઈ કર્મચારીઓને કે જેઓને તેઓની ફરજમાં ૧ર૦૦ દિવસની હાજરી પુર્ણ કરેલ હોય તેવા ભાવનગરમાં જે કાયમી સફાઇ કામદારો ૮૩૮ નું મેકમ હતું તેને વધારી ૧૨૮૬ નું મેકમ કરવાના ઐતિહાસિક નિર્ણય સાથે આજે જેના બારસો દિવસ પુરા થયા છે એવા ૧૨૬ સફાઇ કર્મીઓને રોજમદાર માંથી હંગામી ઓર્ડર આપવાનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના મંત્રી  વિભાવરીબેન દવે ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, વિવિધ કમિટીઓના ચેરમેનઓ, નગરસેવક, પદાધિકારીઓ કમિશનર, વિશાળ સંખ્યામાં સફાઈ કર્મચારીઓ હાજર રહેલ.

Previous articleબાબરાના મહિલા સીડીપીઓ રૂા. ૬૯૦૦ની લાંચ લેતા ઝડપાયા
Next articleભાવનગરમાં નવરાત્રીના પર્વ નિમિત્તે ઠેર-ઠેર ભવાઈનું આયોજન