સાર્વજનિક દુર્ગા પૂજા મંડપની મુલાકાત કાજોલ, રાની મુખરજી, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન

353

રવિવારે દુર્ગા અષ્ટમી પર્વ નિમિત્તે બોલીવૂડ કલાકારો કાજોલ, રાની મુખરજી-ચોપરા, અમિતાભ બચ્ચન, એમના પત્ની જયા બચ્ચને મુંબઈમાં નોર્થ બોમ્બે સાર્વજનિક દુર્ગા પૂજા મંડપની મુલાકાત લીધી હતી અને દુર્ગા માતાનાં દર્શન કર્યાં હતાં. આ પ્રસંગે મુખરજી પરિવારનાં સભ્યો – પીઢ અભિનેત્રી તનુજા, દેબુ મુખરજી અને શર્બની મુખરજી, અયાન મુખરજી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleકેરળ : ૧૪ વર્ષમાં પરિવારના છ સભ્યની હત્યા કરનાર જબ્બે
Next articleઅમદાવાદમાં ૧.૯૦ લાખનું પાર્ટી ડ્રગ્સ ઝડપાયું, મહિલા અને યુવકની ધરપકડ