કુમારશાળા ખાતે રાસ-ગરબા સંપન્ન

419

કુમારશાળા માધ્યમિક વિભાગ, નિલમબાગ ભાવનગર ખાતે નવરાત્રી મહોત્સવના સંદર્ભે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવેલ. દિકરાઓ ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને આવેલા, મનભરીને રાસ-ગરબા દ્વારા દુર્ગા માતાજીની આરાધના કરેલ સંસ્થાના પુર્વ વિદ્યાર્થી રામદેવસિંંહ ગોહિલે મયૂઝીક સિસ્ટમની વ્યવસ્થા કરી સહયોગ આપેલ.

Previous articleભાવ.ના શાસ્ત્રી પારસભાઈના વ્યાસાસને હરિદ્વારમાં ભાગવત કથાનું આયોજન
Next articleકુમારશાળા ખાતે રંગોળી સર્જન કાર્યક્રમ સંપન્ન