શહેરના સિદસર રોડ પર આવેલ રાજપથ નવરાત્રી મહોત્સવમાં દેશભક્તિની થીમ પર ખેલૈયાઓ દ્વારા રાસ-ગરબા ની રમઝટ બોલાવી હતી. સમગ્ર ગોહિલવાડ પંથકમાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસ બાકી છે ત્યારેઠેર-ઠેર ખેલૈયાઓને મન-મુકીને રાસની રમઝટ બોલાવી રહ્યા છે. રાજપત નવરાત્રી મહોત્સવમાં આર્મી જવાનોને બોલવાી તેઓને સન્માનિત કરાયા હતાં. અને ખેલ્યાઓ પણ ત્રિંગાના ટ્રેડીશ્નલ લુક સાથે જોવા મળ્યા હતાં. આ રાજપત કલબ દ્વરા કલર્સ ગુજરાતીની સીરીયલ લક્ષ્મી સેધ્વ મંગલમની હિરોઈન લક્ષ્મી આવી હતી. અને લોકોનેની સાથે જઈને રાસની રમઝટ બોલાવી હતી. દશેભક્તિની આખા ગ્રઉન્ડર પર ત્રિરંગા ટાઈપ રૂપે ફુગ્ગાઓ લગાડવામાં આવ્યા હતાં. રાજપથ નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા ખેલૈયાઓ માટે ખુબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તસવીર : મનીષ ડાભી