ભાવનગર શિશુવિહાર સંસ્થા ની પરંપરા સાંપ્રદાયિક સૌહાર્દ અર્થે શિશુવિહાર ના પ્રાંગણમાં પ્રતિવર્ષ યોજાતા નવરાત્રી પર્વ પ્રસંગે આજે બાળકો એ આરતી સુશોભન સ્પર્ધામાં ભાગ લઈને મહા આરતી યોજી હતી.કાર્યક્રમનું સંકલન કમલેશભાઈ વેગડ અને રાજુભાઈ મકવાણા એ કહ્યું હતું શક્તિ પર્વ માં ડો નાનકભાઈ એ પણ રાસોત્સવ લેતા જોવા મળ્યા હતા