આજરોજ દશેરા નિમિતે પી.આઈ સોલંકીની આગેવાની માં શસ્ત્ર પૂજન સિહોર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું હતું જેમાં પૂર્ણ વિધિ વિધાન સાથે દર વર્ષની માફક શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં પી.આઈ સોલંકી,પી.એસ.આઈ પરમાર, જે.બી.ત્રિવેદી, દિલીપસિંહ, ઇન્દુભા,ગૌતમભાઈ, રાજભા, બીજલભાઈ, જાગૃતિબેન સહિત ખૂબ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો હતો.