લાઠી તાલુકા ના ભુરખિયા ખાતે આઈ સી ડી એસ સુપરવાઈઝર ફાલ્ગુનીબેન છત્રાલ ની અધ્યક્ષતા માં શક્તિ પર્વ નવરાત્રી એ રાષ્ટ્રીય સુપોષણ અભિયાન નવરાત્રી મહોત્સવ માં આંગણવાડી કેન્દ્ર નં ૩૯/૪૦ પર વર્કર હેલ્પર નું સુંદર આયોજન દૈવી અનુષ્ઠાન શક્તિ પર્વ નવરાત્રી ની ઉજવણી માં રાષ્ટ્રીય સુપોષણ અંગે સક્ષમ પોષણયુક્ત આહાર નો પ્રસાદ સહી પોષણ દેશ રોશન ના બેનર હેઠળ નવરાત્રી એ ભુરખિયા ગામે આંગણવાડી કેન્દ્ર નં૩૯/૪૦ પર સુપરવાઈઝર ફાલ્ગુનીબેન છત્રાલ ની અધ્યક્ષતા માં વાગની સ્પર્ધા યોજાય અને નાની બાળા ઓ કિશોરી ઓ મહિલા ઓ ને રાષ્ટ્રીય સુપોષણ થી અવગત કરાય અને વાગની સ્પર્ધા માં બનેલ વાગની ઓ નો પ્રસાદ વેચી રાષ્ટ્રીય સુપોષણ સાથે સ્વચ્છતા અભિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક નાબુદી અંગે છત્રાલ દ્વારા માર્ગદર્શન અપાયું