શહેરની પીજીવીસીએલ કચેરી ખાતે વીજ વિભાગ દ્વારા રોજીંદા વપરાશમાં વિજળીની કઈ રીતે બચત કરી શકાય તે અર્થેનો લોક જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં અધિકારી ગણ દ્વારા નાગરિકોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથો સાથ પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.