આદેશ ફાઉન્ડેશન દ્વારા શિવાજી સર્કલ માર્કેટ રોડ પાસે આવેલ ૨૫ વારિયા માં આવેલ આદેશ મંદિરે ખાતે દશેરાના દિવસે ૫૬ ભોગ અન્નકુટ નું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી ના ૯ દિવસ માતાજી ની કરેલ પૂજા અર્ચના ના ભાગ રૂપે આજ આ અન્નકૂટ નો ભોગ ધરાવા માં આવ્યો હતો