સિહોર ખાતે ભવ્ય ૪૦ ફૂટ રાવણ દહન કાર્યક્રમ યોજાયો

1697

વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળ સિહોર પ્રખંડ દ્વારા ૩૦ વર્ષ પછી સિહોર ક્રિકેટ છાપરી મેદાન ખાતે ભવ્ય રાવણ દહન ઉત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં હજારો ની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી ઉપર ની સંખ્યામાં જનમેદની ઉમટી હતી આ કાર્યક્રમ પૂર્વે સંતો મહંતો ની વિશેષ ઉપસ્થિતિ માં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું બાદ બાળ સ્વરૂપે રામ બની રાવણ દહન કરવામાં આવ્યું હતું વિશ્વહિંદુ પરિષદ તેમજ બજરંગદળ સિહોર પ્રખંડ ના આ સૌપ્રથમ પ્રયાસ થી ૪૦ ફૂટ ઉંચાઈ ધરાવેતા રાવણ નું દહન કરવામાં આવ્યું હતું.

Previous articleલાઠી શહેરમાં વીર હમીરસિંહજી સ્મૃતિ ટ્રસ્ટ ખાતે શસ્ત્ર પૂજા કરાઈ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે