દામનગર મોગલધામ ખાતે માલધારી પરિવેશમાં  રાસોત્સવની શાનદાર ઉજવણી

433

દામનગર શહેર માં ગઢવી પરિવાર ને ત્યાં બિરાજતા મોગલધામ ખાતે સ્વંયમ સોસઠ ના અવતરણ ને તાદ્રશ્ય કરાવતો ભવ્ય રાસોત્સવ પરંપરાગત વેશભૂષા માં મોગલધામ ખાતે બહેનો ની શક્તિ સાધના  દામનગર શહેર માં મોગલધામ ખાતે નવરાત્રી મહોત્સવ માં સ્વંયમ સોસઠ જોગણી ઓ ની વેશભૂષા સાથે નો દર્શનીય રાસોત્સવ માલધારી પરિધાન માં સજ્જ બહેનો એ શક્તિ પર્વ ની શાનદાર ઉજવણી કરી. દામનગર ના છભાડીયા રોડ પર ગઢવી પરિવાર ના આંગણે બિરાજતા મોગલ માતાજી મંદિર ખાતે દૈવી અનુષ્ઠાન શક્તિ ની સાધના કરતી બહેનો અતિ અર્વાચીન ગરબી મંડળ ના ટ્રેડિશન ડ્રેસ સાથે નો રાસોત્સવ મોગલધામ આયોજિત નવરાત્રી મહોત્સવ માં ખૂબ મોટી સંખ્યા માં બહેનો ભાગ લઈ રહી છે આબેહૂબ દૈવી શક્તિ વસ્ત્ર પરિધાન માં સજ્જ બહેનો માં ભારે ઉત્સવ જોવા મળ્યો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસિહોર તાલુકા ક્ષત્રિય રાજપૂત  સમાજ દ્વારા શસ્ત્ર પૂજન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો