રાજુલા મફતપરામાંથી જુગાર રમતા ૭ ઝડપાયા

751
guj1532018-4.jpg

રાજુલાના મફતપરામાંથી જાહેરમાં જુગાર રમતા ૭ શકુનીઓને રૂા.૧૭૬૩૦ના મુદ્દામાલ સાથે રાજુલા પોલીસે ઝડપી લીધા હતા.ડી.જી.પી. તરફથી રાખવામાં આવેલ પ્રોહી જુગાર ડ્રાઈવ અંતર્ગત રાજુલા પી.આઈ. યુ.ડી.જાડેજા તથા પીએસઆઈ વાય પી. ગોહિલ, સાથે દશરથસિંહ સરવૈયા, જયરાજભાઈ વાળા, મનુભાઈ હરેશભાઈ કાતરીયા, હમીરભાઈ અને અનકભાઈ ભુકણના પોલીસ સ્ટાફે રાજુલાના મફતપરામાં જાહેરમાં જુગાર રમતા ૭ ઈસમો ૧) દિનેશભાઈભગવાનભાઈ શિયાળ ૨) અજયભાઈ ભાગચંદભાઈ રામાનંદી ૩) હુસેનભાઈ કાસમભાઈ સમા ૪) જગદીશભાઈ રાણાભાઈ મકવાણા ૫) ભાવેશભાઈ ધીરૂભાઈ બારૈયા ૬) ગોવિંદભાઈ બાવભાઈ વાસીયા ૭) ભરતભાઈ જીણાભાઈ સરવૈયાને રંગેહાથ રૂા.૧૭૬૩૦ના મુદ્દામાલ સાથે જાહેરમાં જુગટુ રમતા ઝડપી લોકઅપની હવા ખાતા કર્યા છ

Previous article રાજુલા કોળી સમાજનું ગૌરવ વધારતા રેખા બહેન બી. ચૌહાણ
Next article હિંદુસ્તાન એરોનોટિક્સ લિ.નો આઈપીઓ કાલે ખુલશે