દામનગર શહેર માં નિઃશુલ્ક સેવા કેમ્પ નું આયોજન કરતા સમસ્ત મુસ્લિમ સમાજ ના યુવાનો સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી કાર્ડ વેરીફિકેશન કરવા અભિગમ ને વ્યાપક બનાવતા સમસ્ત મુસ્લિમ સમાજ ના યુવાનો એ આજે શહેર ના ૧૧૧ પ્લોટ વિસ્તાર માં નીશુલ્ક સેવા કેમ્પ દ્વારા ચૂંટણી ઓળખ કાર્ડ ને અપડેટ કરવા ની કામગીરી કરી સરકાર ના નિયમ મુજબ ચૂંટણી કાર્ડ વેરિફિકેશન કરવા માટે ખૂબ જ જરૂરી આજે જુમ્મા બાદ ૪-૦૦ થી ૭-૦૦ અને શનિવારે ૧૦-૦૦ થી ૫-૦૦ કલાક સુધી ૧૧૧ પ્લોટ માં હારુનભાઈ ફ્રુટ વાળા ના ઘર પાસે એક સેવા કેમ્પ રાખેલ છે શહેરીજનો એ લાભ લેવા આયોજકો નો અનુરોધ દરેક ભાઈ એ પોતાના ના પરિવાર ના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ તથા ઘર ના કોઈ એક વ્યક્તિ નો મોબાઈલ સાથે લઇ આવી આ અગત્ય નું કામ પૂરું કરાવી ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડ ને અપડેટ કરાવી અતિ અદ્યતન ચૂંટણીકાર્ડ કરાવવા અનુરોધ વર્ષો પહેલા ના ફોટો નામ અટક દેખાવ સરનામાં મતદાર યાદી ભાગ ક્રમાંક સ્પષ્ટ રીતે ઓળખાય તે માટે વેરિફિકેશન કરાવી ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અપડેટ કરવા બે દિવસીય નિઃશુલ્ક સેવા કેમ્પ દામનગર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ યુવાનો દ્વારા આયોજન