ગીર સોમનાથ જીલ્લા ના પ્રથમ મુસ્લીમ સમાજ ના પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાના દ્વારા સ્વર્ણ શિખર મહોત્સવમાં આહીરાત નું જોરદાર સ્વાગત કરી હિન્દૂ મુસ્લિમ એકતા ના દર્શન થયા આજ રોજ જે મહોત્સવ નું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મા સ્થાન મળવાનું છે તેનું વેરાવળ શહેર મા મુસ્લિમ સમાજ ના લોક લાડીલા એવા હાજી ફારૂક ભાઈ મૌલાના અને એફ.એમ..ગ્રુપ દ્વારા ભાલકા તીર્થ ધામ નજીક ખૂબ ભાવ અને આદર પૂર્વક આહીરાત નું સ્વાગત કરવામાં આવેલ હતું અને હિન્દૂ મુસ્લિમ ભાઈચારા નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ હતું આ રેલી એ ઐતિહાસીક રેલી હતી રેલી મા ભગવાન મુરલીધર ના નાદ સાથે આહિર સમાજ ના યુવા અને વડીલો અગ્રણી સૌ સાથે દ્વારકાધીશ ના જયકારા સાથે ભાલકા તીર્થ ધામ પહોંચેલા હતા આ રેલી મા આહિર અગ્રણીઓ એવા ગુજરાત આહિર સમાજ ના પ્રમુખ ભગાભાઈ બારડ, જગમાલભાઈ વાળા,રાજશ્રી ભાઈ જૉટવા, હીરા ભાઈ જૉટવા,બાદલ હુમબલ,પત્રકાર રાકેશ પરડવા,અભય બર્ડ,મયુર જૉટવા અને તમામ આહિર સમાજ નું એફ.એમ.ગ્રુપ દ્વારા જોરદાર હાર ફૂલ થી ભવ્ય સ્વાગત કરવામા આવેલ હતું જેમાં ગીર સોમનાથ જીલ્લા ના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાના,મુસ્લિમ અગ્રણી અફઝલ સર,ફિશ મર્ચન્ટ એસો.પ્રમુખ રફીકભાઈ મૌલાના,નગર સેવક પ્રહલાદભાઈ શામળા,સ્વાગત કરેલ હતું