નવરાત્રી પૂર્ણ થયા બાદ ગરબા મંડળો અને માય ભક્તો દ્વારા શરદ પુર્ણમાં નિમિત્તે મહાકાળી સહિત માતાજીનાં સ્વાંગ કાઢવામાં આવેવ છે જે નિમિત્તે ગત રાત્રિનાં શહેરનાં વિવીધદ વિસ્તારોમાંથી મોડી રાત્રિનાં નિકળેલા માતાજીનાં સ્વાંગે ભારે આકર્ષણ જમાવ્યું તું તેનાં દર્શન કરવા ભાવીકો ઉમટી પડ્યા હતા.