તળાજાના નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓને સમાન કામ સમાન વેતન અને બંધારણીય જોગવાઈ પ્રમાણે મળતા દરેક પ્રકારના લાભો મળે તેવી માંગ સાથે રાષ્ટ્રીય દલિત મહાસંઘ અને સફાઈ કામદાર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રોજમદાર કર્મચારીને કાયમી કરવાની માંગણી કરી હતી.