મહુવા ગત વર્ષે બનેલ હત્યા ના બનાવ ને લઈ ને મહુવા ની શાંતિ અને કોમી એકતા વાતાવરણ બગ્ડ્યુ હતુ અને જેનો ભોગ અનેક યુવાનો બન્યા હતા અને અનેક મજદૂર માણસ ને તકલીફ વેઠવા નો વારો આવ્યો છે ત્યારે મહુવા પોલીસ મા ફરજ બજાવતા અને દબંગ છાપ ધરવતા પી આઈ શ્રી દિપક મિશ્રા સાહેબ ની સરાહનીય કામ ગિરિ કરી ને યુવા માર્ગ દર્શન શિબિર નુ આયોજન ભાદ્રોડ ગેઇટ પાસે મુસ્લિમ સમાજના અધ્યક્ષ સ્થાને કરાવવા આવ્યુ હતુ
આ તકે પી આઈ મિશ્રા સાહેબ દ્વારા પોતના પ્રવચનમાં ખાસ કરીને યુવાનો ને ટકોર સાથે રિક્વેસ્ટ કરી કે છેલ્લા એક વર્ષ દરમિયાન ન સમય મા અનેક યુવાનો ખોટી અફવાઓ મા આવી ને ગુના ખોરી ને અંજામ આપે છે અને પોલીસ પ્રત્યે નેગેટિવ વિચારો ધરાવી ને પોતની કેરિયર ખરાબ કરી રહ્યા છે તેવા વધુ મા જણાવ્યુ કે ખાખી ને કોઈ ધર્મ કે નાત જાત હોતી નથી કે કોઈ પક્ષ હોતો તે માત્ર ને માત્ર પ્રજા ની મિત્ર થઈ ને જ રહે છે અને કંઈ પણ અણબનાવ જો કોઈ પણ સાથે બંને તો કોઈ નો પણ ડર રાખ્યા વગર પોલીસ ને જાણ કરવી અને કાયદો વ્યવસ્થા જલ્વાઈ રહે તેની તકેદારી રાખવી તેવુ અંત મા જણાવેલ …
તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ ના પ્રમુખ સલીમ ભાઇ બામ્બૂસા દ્વારા પણ પી આઈ સાહેબ ને ખાત્રી આપવા મા આવેલ કે મુસ્લિમ સમાજ દ્વારા કોઈ પહેલ કરવા મા આવશે નહી અને જો આ બનાવ અંગે ભાવ નગર એસ પી સાહેબ અધ્યક્ષ સ્થાને રહીને સમાધાન પ્રક્રિયા કરે તો સંપૂર્ણ સમાજ તેયાર છે તેમ જણાવ્યુ હતુ આ તકે મહુવા પોલીસ ના પી આઈ શ્રી દિપક મિશ્રા સાહેબ .પી એસ આઈ બીલ્ખીયા સાહેબ .પોલીસ કોસ્ટેબલ અલ્તાફ ભાઇ ગાહા .ઓલ્લ મુસ્લિમ સમાજ ના પ્રમુખ સલીમ ભાઇ .હાજી ઇશા સાહેબ .મુસ્લિમ એકતા મંચ ના સાજીદ ભાઇ .કોંગ્રેસ અગ્રણી આસિફ મકવાણા ( લાયન ) .વિજય ભાઇ બારીયા.એડવોકેટ મુજ્બીન સોરઠીયા .અલીરજા બાપુ સહિત અનેક આગેવાનો જોડાયા હતા આ કાર્ય ક્ર્મ મા બહોલી સંખ્યા યુવાનો અને દરેક સમાજ ના આગેવાનો જોડ્યા હતા અને કાર્ય ને સફલ બનાવ્યુ હતુ ત્યારે કાર્યક્રમ પૂરો થતા સૌયબ ભાઇ બામ્બૂસા દ્વારા આભાર વિધિ કરાઈ હતી અને દરેક મન્ચ્સ્વ મહેમાનોનુ સ્વાગત કરાયુ હતુ .