કેન્દ્ર સરકારના ખોટા નિર્ણયો, આર્થિક મંદિર, મોંઘવારી, બેરોજગારી સહિતના પ્રશ્નો અંગે સીપીએમ દ્વારા સુત્રોચ્ચાર અને દેખાવો કરવામાં આવ્યા હતાં. શહેરના ઘોઘાગેટ ખાતે એકઠા થયેલા સીપીએમના આગેવાનોએ સુત્રોચ્ચાર કર્યા હતાં. આ કાૃયક્રમમાં અરૂણભાઈ મહેતા, નલીનીબેન જાડેજા, અશોકભાઈ સોમપુરા સહિતના આગેવાનો જોડાયા હતાં.