ભાવનગરના ઘોઘાગેટ પાસે આવેલ મહિલા બાગમાં ગેસ કટીંગની કામગીરી દરમ્યાન આગ લાગતા લોકો એકઠા થઈ ગયા હતાં. અને આગ બુઝાવી હતી. ભાવનગર ઘોઘાગેટ પાસે આવેલ મહિલા બાગમાં ગેસ કટીંગની કામગીરી શરૂ હતી તે દરમ્યાન આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં લોકો દોડી ગયા હતાં. અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.