GujaratBhavnagar ગરબા સ્પર્ધા વિજેતા થનાર ખેલાડી શિલ્ડ એનાયત By admin - October 17, 2019 393 તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ ખાતે યોજાયેલ નવરાત્રી મહોત્સવ અંતર્ગત ગરબા સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ૫૦ વિધાર્થીઓને વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.