હાઈ હીલ હિમાલય ટ્રેકીંગમાં પસંદગી

1158
bvn1732018-1.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની તાજેતરમાં એમ.કે.બી.યુ.ના શારિરીક શીક્ષણ વિભાગ દ્વારા આયોજીત હાઈ હીલ હિમાલય ટ્રેકીંગમાં પસંદગી કરવામાં આવી હતી. હિમાપલ પ્રદેશમાં યોજાયેલ આ ટ્રેકીંગ કેમપમાં માઈનસ પ ડીગ્રી તાપમાનની વચ્ચે પણ આ વિદ્યાર્થીનીઓએ સફળતાપુર્વક આ ટ્રેકીંગ પુર્ણ કર્યો હતો. 

Previous articleગાંધીનગરમાં કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શનનું ઉદૂધાટન
Next articleઆઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડનો આઈપીઓ રર માર્ચે ખુલશે