વિદ્યાર્થીનીઓ ઈસરોની મુલાકાતે

714
bvn1992017-13.jpg

નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની એમ.કોમ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા તાજેતરમાં ઈસરોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેની વિસ્તૃત માહિતી વિદ્યાર્થીનીઓને વૈજ્ઞાનિક સંશોધનો અને સ્પેસ સાયન્સ અને આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજી વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી હતી.

Previous articleબ્રહ્મભટ્ટ યુવા નિર્માણ સેનાના હોદ્દેદારોની કરાયેલી વરણી
Next articleસ્ટેટ બેંકની ખામીયુક્ત સેવા અંગે રજૂઆત