વાળુકડ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા ના નિવૃત થતા શિક્ષક વિઠ્ઠલભાઈ ડાભી ના નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ વકતુબેન, ધારાસભ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન આર.સી.મ કવાણા, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ગૌતમભાઈ,જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ મધુકરભાઈ ઓઝા,પૂર્વ પ્રમુખ રતનસિંહ ગોહિલ, પૂર્વ ચેરમેન દિગ્વિજયસિંહ ગોહિલ, સરપંચ રમેશભાઈ પડયા, તાલુકા પંચાયત સદસ્ય દક્ષાબેન ડાભી, ખોખરાના સરપંચ છગનભાઇ ડાભી, બી.આર.સી .વિજયભાઈ કંટારીયા,તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી હિમતભાઈ જાની, અશોકભાઈ બારોટ, સી.આર. સી. ભગીરથસિંહ ગોહિલ, જયપાલસિંહ ગોહિલ, જયદેવસિંહ ગોહિલ, શાળાના આચાર્ય સુરેશભાઈ, મનસુખભાઇ પ્રતિનિધિ ગોપાલભાઈ, આચાર્યઓ, શિક્ષક ભાઈઓ, બહેનો, ગ્રામજનો ઉપસ્થિત રહયા, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા નિવૃત થતા શિક્ષક વિઠલભાઈ ડાભી નું સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા,વીઠલભાઈ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માનડવીયાના ગુરુ છે, મનસુખભાઈ દ્વારા વિઠલભાઈ ને સન્માન પત્ર આપી સન્માનીત કરાયા,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પોતાનું સદભાગ્ય છે કે મારા કાર્યકાળ દરમ્યાન આવા કર્મનિષ્ટ, નિષ્ઠાવાન શિક્ષક નું સ્નાનમાં કરવાનો અવસર મળ્યો તેમ જણાવી દરેક શિક્ષકઓ એ વીઠલભાઈ માંથી પ્રેરણા લઈ કાર્ય કરવું જોઈએ તેમ જણાવ્યું, શિક્ષણ સમિતિના ચેરમેન અને ધારાસભ્ય આર.સી.મકવાણા દ્વારા વીઠલભાઈ ની પ્રશંસા કરવામાં આવી