સ્ટેટ બેંકની ખામીયુક્ત સેવા અંગે રજૂઆત

761
bvn1992017-10.jpg

શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં એકાઉન્ટ ધરાવતા ખાતેદારો બેંક સ્ટાફની બેદરકારીને લઈને ભારે પરેશાનીઓ વેઠી રહ્યાં છે. જે સંદર્ભે ખાતા ધારકોએ કોર્પોરેટર તથા શહેર કોંગ્રેસ ઓબીસી ડીપાર્ટમેન્ટના હિંમત મેણીયાની આગેવાની તળે એસબીઆઈ હેડ ઓફિસના મેનેજરને સમસ્યા ઉકેલવા રજૂઆત કરી હતી.

Previous articleવિદ્યાર્થીનીઓ ઈસરોની મુલાકાતે
Next articleભાવનગરથી માતાના મઢની યાત્રા